|
|
ભારત: એક ઝલક |
General Knowledge
|
ભારત : એક ઝલક
| ક્ષેત્રફળ : ૩૨,૮૭,૨૬૩ ચો કિમીઅક્ષાંશ : ૮º ૪’ ઉ. થી ૩૭º ૬’ ઉતર અક્ષાંશરેખાંશ : ૬૮º ૭’ પૂ. થી ૯૭º ૨૫’ પૂર્વ રેખાંશપ્રમાણ સમયરેખા ; ૮૨º ૫’ પૂ. રેખાંશ (અલાહાબાદ અને વારાણસી વચ્ચેથી પસાર થાય છે.)રાજ્યો : ૨૮કેન્દ્રશાસિત પ્રદેશો : ૭ (દિલ્લી સહિત )
રાજધાની : દિલ્લી રાષ્ટ્ધ્વજ : ત્રિરંગો (કેસરી,સફેદ, લીલો )અને વચ્ચે અશોકચક્ર રાષ્ટ્ગીત : જન……ગણ….મન રાષ્ટ્ગાન : વંદે માતરમ રાષ્ટ્ભાષા : હિન્દી –દેવનાગરી લિપિ રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધી રાષ્ટ્રીયતા : ભારતીય રાષ્ટ્મુદ્રા : ચાર સિંહવાળી શિલ્પાકૃતિ જેમાં ત્રણ સિંહ દ્રશ્યમાન છે. રાષ્ટ્રીય પ્રાણી : વાઘ રાષ્ટ્રીય ફૂલ : કમળ રાષ્ટ્રીય પક્ષી : મોર રાષ્ટ્રીય વૃક્ષ : વડ રાષ્ટ્રીય ફળ :કેરી રાષ્ટ્રીય રમત : હોકી રાષ્ટ્રીય મુદ્રાલેખ :સત્યમેવ જયતે રાષ્ટ્રીય પંચાંગ : ચૈત્ર સુદ એકમથી (શક્ સંવત) કુલ વસ્તી ; ૧,૨૧,૦૧,૯૩,૪૨૨ (૩૧ માર્ચ, ૨૦૧૧) પુરુષો : ૬૨,૩૭,૨૪,૨૪૮ મહિલાઓ : ૫૮,૬૪,૬૯,૧૭૪ પુરુષ –મહિલા પ્રમાણ : ૧૦૦૦ : ૯૪૦ વસ્તીગીચતા : ૩૮૨ પ્રતિ ચો કિમી સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય : ઉતર પ્રદેશ સૌથી ઓંછી વસ્તીવાળું રાજ્ય : સિક્કિમ વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટું રાજ્ય : રાજસ્થાન સાક્ષ્રરતા : ૭૪.૦૪ ટકા સાક્ષ્રરતા : પુરુષો – ૮૨.૧૪ ટકા સાક્ષ્રરતા : મહિલાઓ - ૬૫.૪૬ ટકા સૌથી વધુ સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય : કેરલ (૯૩.૯૧ ટકા )
|
સૌથી ઓંછી સાક્ષ્રરતા ધરાવતું રાજ્ય : બિહાર (૬૩.૮૨ ટકા )પ્રથમ વડા પ્રધાન : પંડિત જવાહરલાલ નહેરુપ્રથમ લોકસભા સ્પીકર : ગણેશ વી.માવળંકરસભ્યસંખ્યા (લોકસભા ) : ૫૪૩ +૨ એગ્લો ઇન્ડિયનસભ્યસંખ્યા (રાજ્યસભા ) : વધુમાં વધુ ૨૫૦ (૨૩૮ ચુંટાયેલા અને ૧૨ રાષ્ટ્પતિ દ્વારા નિયુક્ત)રેલવે માર્ગ : ૬૪,૦૯૯ કિમી (માર્ચ, ૨૦૧૦ )
પાકા માર્ગ : ૧૯,૯૯,૫૯૦ કિમી હવાઈ મથક :૧૧૭ (આંતરરાષ્ટ્રીય મથક ૭ ) બંદરો : ૧૧ મોટા, ૨૦ મધ્યમ , ૧૩૯ નાના પોસ્ટ –ઓંફીસો : ૧,૫૩,૦૨૧ (માર્ચ, ૯૭ ) પુસ્તકાલયો : ૫૩,૫૫૦ (ડીસે, ૯૬ ) બેન્કની સંખ્યા : ૬૨,૩૪૬ (માર્ચ, ૯૫ ) કેન્દ્ર સરકારનાં જાહેર સાહસો : ૬૦ યુનિવર્સિટી : ૨૩૨ (૦૧) કૉલેજો : ૮,૮૧૨ (ડીસે, ૦૧ ) પોલીટેકનીક કૉલેજો : ૮૮૭ કેન્દ્રીય વિધાલય : ૮૭૭ આકાશવાણી કેન્દ્રો : ૧૯૪ ટેલિવિઝન રીલેકેન્દ્રો : ૮૩૪ (ડીસે, ૯૬ ) સિનેમાગૃહ : ૧૨,૫૩૦ (ડીસે, ૯૬) દૈનિક વર્તમાનપત્રો :૪૪૫૩ (૯૬) સામયિકો : ૩૪,૬૯૬ (૯૬) વર્તમાન વડાપ્રધાન : ડૉ. મનમોહન સિંહ વર્તમાન રાષ્ટ્પતિ : પ્રણવ મુખરજી વર્તમાન લોકસભા સ્પીકર : શ્રીમતી મીરાકુમાર રાષ્ટ્રીય આવક : રૂ. ૮,૫૪,૧૦૩ કરોડ (૧૯૯૯ -૨૦૦૦ ના વર્ષના ભાવ પ્રમાણે ) આયાત :રૂ. ૨,૨૭ ૫૭૨ કરોડ (માર્ચ, ૦૧ ) નિકાસ : રૂ. ૨,૦૧,૬૭૪ કરોડ (માર્ચ,૦૧) દેવું (વિદેસી) : રૂ. ૪૮,૫૦૦ કરોડ (માર્ચ, ૦૧) (આંતરિક) : રૂ. ૨,૬૨, ૫૨૫ કરોડ (માર્ચ, ૦૧) માથાદીઠ આવક : રૂ. ૯,૩૨૧,૪૦ (૧૯૯૯-૨૦૦૦ ના વર્ષના ભાવ પ્રમાણે) સિંચાઇ : ૬૦.૪૭ લાખ હેકટર
|
ભારત એક ઝલક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
|
www.StudyingOn.com
|
General Knowledge
|


good
good
A few nice ones.
They’ve a same thing that is a nice and impressive website
Thanks for compliment
THIS IS NICE… THNKS
huuuuuuuuuuuuu good good yarooooooo
nice to fill read this topics
I like this Good material.
That’s a brilliant anwesr to an interesting question
Thanks
Form : Kusum
NSI
thanks, your information is important
thanks,your website is helpful.