|
|
ભારતીય રાષ્ટ્રીય ક્રોંગ્રેસના પ્રમુખ |
General Knowledge
|
Bharatiy Rastriy Kongresna Pramukh
Bharatiy Rastriy Kongresna Pramukh
| વર્ષ | સ્થાન | પ્રમુખ | વિશેષ માહિતી |
| 1885 | મુંબઈ | વ્યોમેશચંદ્ર બેનર્જી | 72 સભ્યોએ આ અધિવેશનમાં ભાગ લીધો હતો. |
| 1886 | કલકતા | દાદાભાઈ નવરોજજી | સભ્યોની સંખ્યા 436 સુધી પહોંચી |
| 1887 | મદ્રાસ | બદરુડ્ડીન તૈયબજી | પ્રથમ મુસ્લિમ પ્રમુખ |
| 1888 | અલાહાબાદ | જ્યોર્જ યુલ | પ્રથમ અંગ્રેજ પ્રમુખ |
| 1889 | મુંબઈ | સર વિલિયમ | સભ્યોની સંખ્યા વેડરબર્ન 1889 સુધી પહોંચી |
| 1890 | કલકતા | સર ફિરોજશાહ મહેતા | |
| 1891 | નાગપુર | આંનદ ચાર્લું | |
| 1892 | અલાહાબાદ | વ્યોમેશચંદ્ર બેનર્જી | |
| 1893 | લાહોર | દાદાભાઈ નવરોજજી | |
| 1894 | મદ્રાસ | અલ્ફેડ વેબ | |
| 1895 | પૂના | સુરેન્દ્રનાથ બેનર્જી | |
| 1896 | કલકતા | રહતુંલ્લાહ સયાની | |
| 1897 | અમરાવતી | સી.શંકરન નાયર | |
| 1898 | મદ્રાસ | આનંદમોહન બોસ | |
| 1899 | લખનૌ | રમેશચંદ્ર દત્ત | |
| 1900 | લાહોર | નારાયણ ગણેશ ચંદાવરકર | |
| 1901 | કલકતા | દિનશા ઇદ્લજી વાચા | |
| 1902 | અમદાવાદ | સુરેન્દ્રનાથ બેનર્જી | |
| 1903 | મદ્રાસ | લાલમોહન ઘોષ | |
| 1904 | મુંબઈ | સર હેનરી કોટન | |
| 1905 | બનારસ | ગોપાલકૃષ્ણ ગોખલે | બંગભંગનું આંદોલન |
| 1906 | કલકતા | દાદાભાઈ નવરોજજી | પ્રથમ પ્રમુખ , જેને ‘સ્વરાજ્ય’શબ્દ ઉચ્ચાર્યો |
| 1907 | સૂરત | રાસબિહારી ઘોષ | ક્રોગ્રેસનું વિભાજન |
| 1908 | મદ્રાસ | રાસબિહારી ઘોષ | ક્રોગ્રેસનું બંધારણ |
| 1909 | લાહોર | મદનમોહન માલવિયા | |
| 1910 | અલાહબાદ | સર વિલિયમ વેડરબર્ન | |
| 1911 | કલકતા | બિનશ નારાયણ દત્ત | |
| 1912 | પટણા | રઘુનાથ નરસિંહ | |
| 1913 | કરાંચી | સૈયદ મહમુદ બહાદુર | |
| 1914 | મદ્રાસ | ભૂપેન્દ્રનાથ બોઝ | |
| 1915 | મુંબઈ | સત્યેન્દ્રપ્રસાદ સિંહા | |
| 1916 | લખનૌ | અંબિકાચરણ મજુમદાર | મવાળજૂથ અને ઉદામજૂથ બંને એક થઈ ગયાં. |
| 1917 | કલકતા | એની બેસન્ટ | પ્રથમ મહિલા પ્રમુખ |
| 1918 | દિલ્હી | મદનમોહન માલવિયા | સુરેન્દ્રનાથ બેનરજીનું રાજીનામું |
| 1919 | અમૃતસર | મોતીલાલ નહેરુ | |
| 1920 | કલકતા | લાલા લજપતરાય | |
| 1921 | નાગપુર | સી.વિજયરાધવા ચારીયાર | |
| 1922 | અમદાવાદ | હકીમ અજમલખાન | |
| 1923 | ગયાં | સી.આર.દાસ | સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના |
| 1924 | કોકાવોડા | મૌલાના આઝાદઅલી | |
| 1925 | બેલગાંવ | મહાત્મા ગાંધી | |
| 1926 | કાનપુર | સરોજિની નાયડુ | પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ |
| 1927 | ગૌહાટી | શ્રીનિવાસ અય્યર | |
| 1928 | મદ્રાસ | એમ.એ.અન્સારી | |
| 1929 | કલકતા | મોતીલાલ | પહેલી અખિલ ભારતીય યુવા ક્રોંગ્રેસ |
| 1930 | લાહોર | જવાહરલાલ નહેરુ | પૂર્ણ સ્વરાજનો ઠરાવ |
| 1931 | કરાંચી | વલ્લભભાઈ પટેલ | મૌલિક અધિકારો પર ઠરાવ અને રાષ્ટ્રીય આર્થિક નીતિ |
| 1932 | દિલ્હી | આર.ડી.અમૃતલાલ | |
| 1933 | કલકતા | શ્રીમતિ નીલસેનગુપ્તા | |
| 1934 | મુંબઈ | ડો.રાજેન્દ્ર પ્રસાદ | ક્રોંગ્રેસ સમાજવાદી પાર્ટીની સ્થાપના |
| 1936 | લખનૌ | જવાહરલાલ નહેરુ | |
| 1937 | ફૈજપુર | જવાહરલાલ નહેરુ | પ્રથમ અધિવેશન થયું. |
| 1938 | હરીપુરા | સુભાષચંદ્ર બોઝ | |
| 1939 | ત્રિપુરા | સુભાષચંદ્ર બોઝ | સુભાષચંદ્રનું રાજીનામું અને રાજેન્દ્ર પ્રસાદ પ્રમુખ બન્યા |
| 1940-45 | - | મૌલાના આઝાદ | |
| 1946 | - | જવાહરલાલ નહેરુ | |
| 1946-47 | મેરઠ | જે.બી.કૃપલાની | |
| 1948 | જયપુર | પટ્ટાભિ સીતારામૈયા |
બધી જ સ્પર્ધાત્મક પરીક્ષઓ જેવી કે GPSC, PSI, TET, TAT, Talati, Bank Po/Clerk, Constable, C-MAT, CA, Post-Office, Railway, SSB, SSC, RRB, સાહિત્ય તથા ભરતીની માહિતી માટેની એક માત્ર ગુજરાતી વેબસાઈટ www.studyingon.com
Result
Call Letter
Download Material
Online Application Information
Online Test
|
General Knowledge
|





